Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

Lifestyle: ખરતા અને પાતળા વાળથી છો પરેશાન? એરંડિયાના તેલમાં મિક્સ કરીને લગાવો આ તેલ, ઝડપથી થશે હેર ગ્રોથ

ઘાટા, લાંબા અને મજબૂત વાળ દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. આ માટે નેચરલ ઓઈલ્સનો ઉપયોગ સૌથી સુરક્ષિત અને અસરકારક ઉપાય માનવામાં આવે છે. આવા સમયે કેસ્ટર ઓઈલ (એરંડિયું તેલ) વાળના મૂળને પોષણ આપવા, હેર ગ્રોથ વધારવા અને વાળને મજબૂત બનાવવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

જોકે, કેસ્ટર ઓઈલ ખૂબ જ ઘટ્ટ હોવાથી તેને અન્ય હલકા તેલ સાથે મિક્સ કરીને લગાવવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે. ચાલો જાણીએ એવા કેટલાક શ્રેષ્ઠ તેલ વિશે, જેને એરંડિયાના તેલમાં મિક્સ કરીને લગાવવાથી વાળનો વિકાસ ઝડપથી થાય છે અને મજબૂતી મળે છે.

કેસ્ટર ઓઈલ સાથે મિક્સ કરો આ તેલ

  • નાળિયેરનું તેલ (કોકોનટ ઓઈલ): નાળિયેર તેલમાં રહેલા ફેટી એસિડ, વિટામિન-ઈ અને એન્ટીઓક્સીડેન્ટ વાળને ડીપ નરિશમેન્ટ આપે છે. જ્યારે તેને એરંડિયાના તેલ સાથે મિક્સ કરવામાં આવે છે, ત્યારે તે સ્કેલ્પને મોઈશ્ચર આપે છે અને વાળને તૂટતા અટકાવે છે.

  • બદામનું તેલ: બદામનું તેલ વિટામિન-ઈ, મેગ્નેશિયમ અને પ્રોટીનથી ભરપૂર હોય છે. એરંડિયા સાથે તેને મિક્સ કરીને લગાવવાથી વાળનું ખરવું ઘટે છે અને મૂળ મજબૂત બને છે.

  • જૈતુનનું તેલ (ઓલિવ ઓઈલ): ઓલિવ ઓઈલ સ્કેલ્પને ઊંડાણપૂર્વક હાઈડ્રેટ કરીને ડેન્ડ્રફ ઘટાડવામાં મદદ કરે છે. તેને એરંડિયાના તેલ સાથે મિક્સ કરવાથી વાળ ઘાટા અને મજબૂત બને છે.

  • આ આમળાનું તેલ: આમળાનું તેલ વિટામિન-સીથી ભરપૂર હોય છે, જે વાળને સમય પહેલા સફેદ થતાં અટકાવે છે. આ બંને તેલ મિક્સ કરીને લગાવવાથી સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે, જેનાથી હેર ગ્રોથ વધે છે.

  • જોજોબા ઓઈલ: જોજોબા ઓઈલ સ્કેલ્પની ડ્રાયનેસ દૂર કરવામાં મદદ કરે છે. એરંડિયાના તેલ સાથે તેને મિક્સ કરીને લગાવવાથી સ્કેલ્પ હેલ્ધી રહે છે અને વાળના મૂળ મજબૂત થાય છે.

  • રોઝમેરી ઓઈલ: રોઝમેરી ઓઈલ સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશન વધારીને નવા વાળ ઉગાડવામાં મદદ કરે છે. એરંડિયાના તેલમાં રોઝમેરી ઓઈલના થોડા ટીંપા મિક્સ કરીને લગાવવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે.

 

Comment / Reply From

You May Also Like

મોંઘા હેર પ્રોડક્ટ્સ છોડો અને રોજ સવારે પીઓ આ આમળાનો જ્યુસ, વાળ જડમૂળથી થશે ઘટ્ટ અને મજબૂત

Lifestyle: મોંઘા હેર પ્રોડક્ટ્સ છોડો અને રોજ સવારે પીઓ આ આમળાનો જ્યુસ, વાળ જડમૂળથી થશે ઘટ્ટ અને મજબૂત

જ્યારે વાળ ઓળવતી વખતે અતિશય તૂટવા લાગે, ન્હાતી વખતે મુઠ્ઠી ભરીને ખરવા લાગે અને પહેલા જેવી ચમક કે ઘનતા ન રહે, ત્યારે તે માત્ર બહારની સંભાળનો અભાવ નથી પરંતુ શ...

ઓફિસ હોય કે ટ્રાવેલ, નાની ભૂખ માટે બેસ્ટ છે આ 8 ટેસ્ટી સ્નેક્સ; મળશે ભરપૂર એનર્જી અને નહીં વધે વજન

Lifestyle: ઓફિસ હોય કે ટ્રાવેલ, નાની ભૂખ માટે બેસ્ટ છે આ 8 ટેસ્ટી સ્નેક્સ; મળશે ભરપૂર એનર્જી અને નહીં વધે વજન

અવારનવાર એવું બને છે કે પેટ ભરીને જમ્યા પછી પણ થોડીવારમાં જ કંઈક ખાવાનું મન થવા લાગે છે. આ ખરી ભૂખ નથી હોતી, પરંતુ ખોટી સ્નેકિંગ આદતોની અસર હોય છે. જો સ્નેક...

જ્યાં રૌદ્ર રૂપમાં દેખાય છે સરસ્વતી નદી અને મળે છે 'દેશની પહેલી ચા'! આવી છે ભારત ગામ 'માણા'ની કહાની

Lifestyle: જ્યાં રૌદ્ર રૂપમાં દેખાય છે સરસ્વતી નદી અને મળે છે 'દેશની પહેલી ચા'! આવી છે ભારત ગામ 'માણા'ની કહાની

દેવભૂમિ ઉત્તરાખંડમાં દર બે કદમ પર એવા અનેક સ્થળો છે જે પોતાની અંદર અદભુત પૌરાણિક અને ઐતિહાસિક વાર્તાઓ છુપાવીને બેઠા છે. આ જ રાજ્યમાં ભારતનું એક એવું ગામ આવે...

સ્વતંત્રતા વિના નથી આવતી જવાબદારી! પેરેન્ટ્સ બાળકોની આ રોજિંદી ટેવોથી તેમને બનાવો ઈન્ડિપેન્ડન્ટ

Lifestyle: સ્વતંત્રતા વિના નથી આવતી જવાબદારી! પેરેન્ટ્સ બાળકોની આ રોજિંદી ટેવોથી તેમને બનાવો ઈન્ડિપેન્ડન્ટ

દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક મોટું થઈને જવાબદાર બને, પરંતુ જવાબદારીનો આ અહેસાસ સ્વતંત્રતા (આઝાદી) આપ્યા વિના આવી શકતો નથી. બાળકોને ઘર અને સમાજ પ્ર...

બાયપોલર દર્દીઓ માટે વરદાન બન્યું "લિવિંગ અમ્બ્રેલા રિવ્યૂ" ટૂલ! હવે સેકન્ડોમાં મળશે યોગ્ય દવા અને ડોઝ

Lifestyle: બાયપોલર દર્દીઓ માટે વરદાન બન્યું "લિવિંગ અમ્બ્રેલા રિવ્યૂ" ટૂલ! હવે સેકન્ડોમાં મળશે યોગ્ય દવા અને ડો...

બાયપોલર ડિસઓર્ડર (Bipolar Disorder) એ એક ગંભીર માનસિક રોગ છે, જેમાં દર્દીના મૂડ, ઊર્જા અને દૈનિક પ્રવૃત્તિઓમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળે છે. તેમાં દર્દી ક્યાર...

ગર્ભાવસ્થામાં થાક અને ચક્કરને હળવાશથી ન લો! બાળકના જીવન માટે જોખમી બની શકે છે લોહીની ઉણપ

Lifestyle: ગર્ભાવસ્થામાં થાક અને ચક્કરને હળવાશથી ન લો! બાળકના જીવન માટે જોખમી બની શકે છે લોહીની ઉણપ

ગર્ભાવસ્થા દરમિયાન આયર્નની ઉણપથી થતો એનીમિયા (એનિમિયા) એક એવી ગંભીર સ્થિતિ છે, જેમાં શરીરમાં પર્યાપ્ત માત્રામાં લાલ રક્તકણો રહેતા નથી. આપણું શરીર હિમોગ્લોબિ...

મટર-પનીરથી થઈ ગયા છો બોર, તો ટ્રાય કરો મટર-પનીર-મખાનાનું આ ક્રીમી શાક; રોટલી-ભાતનો સ્વાદ થઈ જશે બમણો

Lifestyle: મટર-પનીરથી થઈ ગયા છો બોર, તો ટ્રાય કરો મટર-પનીર-મખાનાનું આ ક્રીમી શાક; રોટલી-ભાતનો સ્વાદ થઈ જશે બમણો

કોઈ ખાસ પ્રસંગ હોય કે તહેવાર, પનીરનું શાક હંમેશા ભારતીયોની પહેલી પસંદ હોય છે. પરંતુ જો તમે આ વખતે નિયમિત મટર-પનીરથી કંઈક અલગ અને શાહી રેસિપી બનાવવા માંગો છો...

શું ખરેખર પીળા કેળા કરતાં વધુ ફાયદાકારક છે લાલ કેળા? દૂર કરો મૂંઝવણ અને જાણો ૫ મોટા ફાયદા

Lifestyle: શું ખરેખર પીળા કેળા કરતાં વધુ ફાયદાકારક છે લાલ કેળા? દૂર કરો મૂંઝવણ અને જાણો ૫ મોટા ફાયદા

બજારમાં સામાન્ય રીતે મળતા પીળા કેળાંની સરખામણીમાં 'લાલ કેળાં' (Red Bananas) પોષણનો ખજાનો ગણાય છે. લાલ છાલ અને હળવા ગુલાબી ગર્ભ ધરાવતા આ કેળાં સ્વાદમાં ખૂબ જ...