Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

Lifestyle: બાળકોના લંચ બોક્સમાં સામેલ કરો 3 રંગના શાકભાજી અને પ્રોટીન, ટિફિન હંમેશા આવશે ખાલી

દરેક માતા-પિતા પોતાના બાળકો માટે એવું લંચ બોક્સ (Lunch Box) પેક કરવા માંગે છે જે બજેટમાં હોય, સવારે ઝડપથી બની જાય અને બાળકો પણ તેને ખુશી-ખુશી પૂરું કરી લે. બાળક પોતાના દિવસના ભોજનનો ત્રીજો ભાગ સ્કૂલમાં લે છે, તેથી તેમના ટિફિનમાં શું જઈ રહ્યું છે તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ કે બાળકોનું લંચ બોક્સ હેલ્ધી અને ટેસ્ટી કેવી રીતે બનાવી શકાય.

ટિફિનમાં આ રીતે રાખો પોષણનું બેલેન્સ

બાળકોના લંચ બોક્સમાં નીચે મુજબની વસ્તુઓનું સંતુલન હોવું અનિવાર્ય છે:

  • આખા અનાજ (Whole Grains): ફાઈબરથી ભરપૂર રોટલી, પરાઠા કે બ્રાઉન રાઈસ.

  • પ્રોટીન: પનીર, કઠોળ, ચણા કે સોયાબીન.

  • ફળો અને શાકભાજી: વિટામિન્સ માટે ટિફિનમાં અલગ-અલગ ૩ રંગના શાકભાજી કે સીઝનલ ફ્રૂટ્સ.

  • ડેરી પ્રોડક્ટ્સ: કેલ્શિયમ માટે દહીં, છાશ અથવા ચીઝ ક્યુબ્સ.

ભૂલથી પણ આ વસ્તુઓ પેક ન કરો

  • બટાકાની ચિપ્સ, કુરકુરે કે અન્ય પ્રોસેસ્ડ ફૂડ.

  • મેંદામાંથી બનેલી અને ઓછું ફાઈબર ધરાવતી વસ્તુઓ.

  • વધુ પડતું મીઠું (સોલ્ટ) કે આર્ટિફિશિયલ શુગર વાળી ગળી વસ્તુઓ.

લંચ બોક્સને સ્માર્ટ અને આકર્ષક બનાવવાની ૫ બેસ્ટ ટ્રિક્સ

  • લેફ્ટઓવર (વધેલી રસોઈ) નો સ્માર્ટ ઉપયોગ: જો રાત્રે કોઈ શાક કે દાળ વધી હોય, તો સવારે તેને થોડી અલગ સ્ટાઈલમાં રોલ કે સેન્ડવીચ બનાવીને પેક કરી દો. આનાથી બાળકોને નવો ટેસ્ટ મળશે અને અન્નનો બગાડ પણ અટકશે.

  • હોમમેઇડ બેકિંગ સ્કીલ: તમે વીકેન્ડ પર બનાના બ્રેડ અથવા હોલ ગ્રેન કૂકીઝ ઘરે જ બેક કરીને રાખી શકો છો, જે આખું અઠવાડિયું હેલ્ધી સ્નેક્સ તરીકે કામ આવશે.

  • બેન્ટો બોક્સ (Bento Box) નો ઉપયોગ: ત્રણ-ચાર ખાના વાળા ટિફિન બોક્સનો ઉપયોગ કરો. આનાથી તમે બાળકના ખોરાકનું પ્રમાણ (Portion Control) નક્કી કરી શકશો અને તેને અલગ-અલગ વેરાયટી ખાવાની આદત પડશે.

  • અલગ-અલગ ફૂડ થીમ ટ્રાય કરો: બાળકો રોજ એકનું એક વણસેલું શાક-રોટલી ખાઈને કંટાળી જાય છે, તેથી ટિફિનમાં થીમ બેઝ્ડ ફૂડ આપો:

    • મેક્સિકન થીમ: રાઈસ સાથે બીન્સ અને હોમમેઇડ ટોમેટો સાલ્સા.

    • ચાઈનીઝ થીમ: પુષ્કળ શાકભાજી નાખીને બનાવેલા હેલ્ધી નૂડલ્સ કે રાઈસ.

    • ઇટાલિયન થીમ: રોટલી કે હોલ વ્હીટ બ્રેડ બેઝ પર મનપસંદ શાકભાજી અને ચીઝ નાખીને બનાવેલો હોમમેઇડ પિઝા.

  • નાના બાળકો માટે ખાસ કૂકી કટર: જો બાળક બહુ નાનું હોય અને ખાવામાં નખરાં કરતું હોય, તો ફળો અથવા પરાઠાને સામાન્ય આકારમાં આપવાને બદલે અલગ-અલગ શેપના કૂકી કટરથી સ્ટાર, હાર્ટ કે એનિમલ શેપમાં કાપીને આપો. આ જોઈને બાળકો આકર્ષાશે અને ટિફિન પૂરું કરીને જ ઘરે આવશે.

 

Comment / Reply From

You May Also Like

મોંઘા હેર પ્રોડક્ટ્સ છોડો અને રોજ સવારે પીઓ આ આમળાનો જ્યુસ, વાળ જડમૂળથી થશે ઘટ્ટ અને મજબૂત

Lifestyle: મોંઘા હેર પ્રોડક્ટ્સ છોડો અને રોજ સવારે પીઓ આ આમળાનો જ્યુસ, વાળ જડમૂળથી થશે ઘટ્ટ અને મજબૂત

જ્યારે વાળ ઓળવતી વખતે અતિશય તૂટવા લાગે, ન્હાતી વખતે મુઠ્ઠી ભરીને ખરવા લાગે અને પહેલા જેવી ચમક કે ઘનતા ન રહે, ત્યારે તે માત્ર બહારની સંભાળનો અભાવ નથી પરંતુ શ...

ઓફિસ હોય કે ટ્રાવેલ, નાની ભૂખ માટે બેસ્ટ છે આ 8 ટેસ્ટી સ્નેક્સ; મળશે ભરપૂર એનર્જી અને નહીં વધે વજન

Lifestyle: ઓફિસ હોય કે ટ્રાવેલ, નાની ભૂખ માટે બેસ્ટ છે આ 8 ટેસ્ટી સ્નેક્સ; મળશે ભરપૂર એનર્જી અને નહીં વધે વજન

અવારનવાર એવું બને છે કે પેટ ભરીને જમ્યા પછી પણ થોડીવારમાં જ કંઈક ખાવાનું મન થવા લાગે છે. આ ખરી ભૂખ નથી હોતી, પરંતુ ખોટી સ્નેકિંગ આદતોની અસર હોય છે. જો સ્નેક...

જ્યાં રૌદ્ર રૂપમાં દેખાય છે સરસ્વતી નદી અને મળે છે 'દેશની પહેલી ચા'! આવી છે ભારત ગામ 'માણા'ની કહાની

Lifestyle: જ્યાં રૌદ્ર રૂપમાં દેખાય છે સરસ્વતી નદી અને મળે છે 'દેશની પહેલી ચા'! આવી છે ભારત ગામ 'માણા'ની કહાની

દેવભૂમિ ઉત્તરાખંડમાં દર બે કદમ પર એવા અનેક સ્થળો છે જે પોતાની અંદર અદભુત પૌરાણિક અને ઐતિહાસિક વાર્તાઓ છુપાવીને બેઠા છે. આ જ રાજ્યમાં ભારતનું એક એવું ગામ આવે...

સ્વતંત્રતા વિના નથી આવતી જવાબદારી! પેરેન્ટ્સ બાળકોની આ રોજિંદી ટેવોથી તેમને બનાવો ઈન્ડિપેન્ડન્ટ

Lifestyle: સ્વતંત્રતા વિના નથી આવતી જવાબદારી! પેરેન્ટ્સ બાળકોની આ રોજિંદી ટેવોથી તેમને બનાવો ઈન્ડિપેન્ડન્ટ

દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક મોટું થઈને જવાબદાર બને, પરંતુ જવાબદારીનો આ અહેસાસ સ્વતંત્રતા (આઝાદી) આપ્યા વિના આવી શકતો નથી. બાળકોને ઘર અને સમાજ પ્ર...

બાયપોલર દર્દીઓ માટે વરદાન બન્યું "લિવિંગ અમ્બ્રેલા રિવ્યૂ" ટૂલ! હવે સેકન્ડોમાં મળશે યોગ્ય દવા અને ડોઝ

Lifestyle: બાયપોલર દર્દીઓ માટે વરદાન બન્યું "લિવિંગ અમ્બ્રેલા રિવ્યૂ" ટૂલ! હવે સેકન્ડોમાં મળશે યોગ્ય દવા અને ડો...

બાયપોલર ડિસઓર્ડર (Bipolar Disorder) એ એક ગંભીર માનસિક રોગ છે, જેમાં દર્દીના મૂડ, ઊર્જા અને દૈનિક પ્રવૃત્તિઓમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળે છે. તેમાં દર્દી ક્યાર...

ગર્ભાવસ્થામાં થાક અને ચક્કરને હળવાશથી ન લો! બાળકના જીવન માટે જોખમી બની શકે છે લોહીની ઉણપ

Lifestyle: ગર્ભાવસ્થામાં થાક અને ચક્કરને હળવાશથી ન લો! બાળકના જીવન માટે જોખમી બની શકે છે લોહીની ઉણપ

ગર્ભાવસ્થા દરમિયાન આયર્નની ઉણપથી થતો એનીમિયા (એનિમિયા) એક એવી ગંભીર સ્થિતિ છે, જેમાં શરીરમાં પર્યાપ્ત માત્રામાં લાલ રક્તકણો રહેતા નથી. આપણું શરીર હિમોગ્લોબિ...

મટર-પનીરથી થઈ ગયા છો બોર, તો ટ્રાય કરો મટર-પનીર-મખાનાનું આ ક્રીમી શાક; રોટલી-ભાતનો સ્વાદ થઈ જશે બમણો

Lifestyle: મટર-પનીરથી થઈ ગયા છો બોર, તો ટ્રાય કરો મટર-પનીર-મખાનાનું આ ક્રીમી શાક; રોટલી-ભાતનો સ્વાદ થઈ જશે બમણો

કોઈ ખાસ પ્રસંગ હોય કે તહેવાર, પનીરનું શાક હંમેશા ભારતીયોની પહેલી પસંદ હોય છે. પરંતુ જો તમે આ વખતે નિયમિત મટર-પનીરથી કંઈક અલગ અને શાહી રેસિપી બનાવવા માંગો છો...

શું ખરેખર પીળા કેળા કરતાં વધુ ફાયદાકારક છે લાલ કેળા? દૂર કરો મૂંઝવણ અને જાણો ૫ મોટા ફાયદા

Lifestyle: શું ખરેખર પીળા કેળા કરતાં વધુ ફાયદાકારક છે લાલ કેળા? દૂર કરો મૂંઝવણ અને જાણો ૫ મોટા ફાયદા

બજારમાં સામાન્ય રીતે મળતા પીળા કેળાંની સરખામણીમાં 'લાલ કેળાં' (Red Bananas) પોષણનો ખજાનો ગણાય છે. લાલ છાલ અને હળવા ગુલાબી ગર્ભ ધરાવતા આ કેળાં સ્વાદમાં ખૂબ જ...