International: ભારત-બાંગ્લાદેશ સીમા પર વધ્યો તણાવ, બાંગ્લાદેશીઓએ ભારતીયનું કર્યું અપહરણ તો BSF એ સ્મગલરને વિંધી નાખ્યો
ભારત અને બાંગ્લાદેશ સીમા પર તૈનાત સુરક્ષા દળો વચ્ચે તણાવ વધી ગયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. બાંગ્લાદેશના બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) એ દાવો કર્યો છે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ એક બાંગ્લાદેશી નાગરિકની ગોળી મારીને હત્યા કરી દીધી છે. મૃતકની ઓળખ ૨૦ વર્ષીય તારા મિયા તરીકે થઈ છે, જે ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી રહ્યો હતો.
BSF એ ઘૂસણખોરો પર ચલાવી ગોળીઓ
BGB ના જણાવ્યા અનુસાર, તસ્કારોનું એક જૂથ ભારતીય વિસ્તારમાં ઘૂસી ગયું હતું. BSF એ ઘૂસણખોરી કરી રહેલા આ તસ્કરોના જૂથ પર ગોળીબાર કર્યો હતો, જેમાં તારા મિયાનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે મૃતક તારા મિયા સામે અગાઉ પણ તસ્કરીનો ગુનો નોંધાયેલો હતો.
બાંગ્લાદેશીઓએ ભારતીય નાગરિકનું કર્યું અપહરણ
આ ઘટના પહેલા શનિવારે ભારત-બાંગ્લાદેશ સરહદ નજીક પંચગઢ જિલ્લામાં તણાવ ત્યારે વધી ગયો જ્યારે સ્થાનિક બાંગ્લાદેશીઓએ એક ભારતીય યુવકનું અપહરણ કરી લીધું હતું. અપહરણ કરાયેલા ભારતીય નાગરિકની ઓળખ પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના રહેવાસી ૩૫ વર્ષીય દીપાંકર ગોપ તરીકે થઈ છે.
બાંગ્લાદેશીઓનો દાવો છે કે તેમણે એક ૭૮ વર્ષીય બાંગ્લાદેશી નાગરિકને BSF દ્વારા અટકાયતમાં લેવાના વિરોધમાં આ પગલું ભર્યું છે. પરિસ્થિતિ વણસતાં BGB અને BSF ના કંપની કમાન્ડરો વચ્ચે ફ્લેગ મીટિંગ યોજાઈ હતી, પરંતુ કોઈ ઉકેલ આવી શક્યો નથી.
બાંગ્લાદેશી નાગરિકને મુક્ત કરવાની માંગ
સ્થાનિક લોકોનો આરોપ છે કે અગાઉ એક બાંગ્લાદેશી ખેડૂત તમીજ ઉદ્દીનને BSF એ પકડી લીધો હતો, જે પોતાની ગાય શોધતી વખતે ભારતીય સરહદમાં આવી ગયો હતો. બાંગ્લાદેશીઓએ શરત મૂકી છે કે જો BSF તમીજ ઉદ્દીનને મુક્ત કરશે, તો તેઓ પણ ભારતીય નાગરિક દીપાંકર ગોપને ભારતીય અધિકારીઓને સોંપી દેશે.
Comment / Reply From
You May Also Like
'હું હાફિઝ સઈદનો ગુલામ છું, બિડલા મંદિરમાં ઘંટડી નહીં વાગે', ભારતને પા કિલોના એટમ બોમ્બની ધમકી આપનાર...
ભારતને અગાઉ 'પા કિલોના પરમાણુ બોમ્બ'ની ધમકી આપનારા પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હાફિઝ સઈદ સાથેના પોતાના સંબંધોનો ખુલ્લેઆમ સ્...
International: બાસ્મતી ચોખા પર ઓસ્ટ્રેલિયન કોર્ટે ભારતને આપ્યો આંચકો, પાકિસ્તાને વ્યક્ત કરી ખુશી, જાણો સમગ્ર મામલો
ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે ભારતને મોટો આંચકો આપ્યો છે. અદાલતે બાસ્મતી ચોખા માટે ટ્રેડમાર્ક અને વિશેષ અધિકારો માંગતી ભારતની અરજીને ફગાવી દીધી છે. આ નિર્ણય પર...
International: રશિયાએ ઉત્તર કોરિયાની મિસાઈલોથી યુક્રેનમાં મચાવી તબાહી? જેલેન્સ્કીનો દાવો- હુમલામાં ૧૨ લોકોના મોત
રશિયા તરફથી ફરી એકવાર યુક્રેન પર ભયાનક મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેનની રાજધાની કીવ દ્વારા જણાવાયું છે કે રાતોરાત થયેલા રશિયન હુમલાઓમાં ઓછામાં ઓછા ૧...
International: કોલંબિયામાં ભૂકંપથી ભારે તબાહી બાદ રાષ્ટ્રપતિએ લાદી ઈમરજન્સી, અત્યાર સુધી 111 લોકોના મોત, કાટમાળમાં...
કોલંબિયામાં સોમવારે આવેલા ૭.૪ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આ વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૧૧ લોકોના કરૂણ મોત થયા છે અન...
International: બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યું છે? PM તારિકના રક્ષા સલાહકારને મળ્યા RAW ચીફ, શેખ હસીનાની વાપસીનું પ્લ...
ભારતની ગુપ્તચર એજન્સી 'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (RAW) ના વડા પરાગ જૈને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહમાનના રક્ષા સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) ડૉ....
'નરેન્દ્ર મોદી-તારિક રહમાન મળશે તો ઉકેલાઈ જશે વિવાદો', હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીનું ભારત-બાંગ્લાદેશ...
બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ આશા વ્યક્ત કરી છે કે બંને દેશો વચ્ચેની તમામ સમસ્યાઓ અને વિવાદો વાટાઘાટો દ્વારા ઉકેલી દેવામાં આવશે. ભારતીય હા...
બાસમતી પર કોનો હક? ભારત-પાકિસ્તાનની લડાઈમાં કૂદ્યું નેપાળ, 'ચોખા માટે જંગ'ની રસપ્રદ કહાની
દક્ષિણ એશિયામાં બાસમતી ચોખા લાંબા સમયથી પ્રતિષ્ઠાનું પ્રતીક રહ્યા છે. લગ્ન, ધાર્મિક પ્રસંગોથી લઈને તહેવારો સુધી વિવિધ વાનગીઓમાં બાસમતીનો ઉપયોગ થતો આવ્યો છે....
National: ભારત અને અમેરિકાની નૌકાસેના કોચીમાં આજથી શરૂ કરશે ખાસ યુદ્ધાભ્યાસ, ડાઇવર્સ અને બમ્બ ડિસ્પોઝલ સ્કવોડ...
ભારત અને અમેરિકાની નૌકાસેનાઓ વચ્ચે આતંકવાદ અને દરિયાઈ વિસ્ફોટકોથી નિપટવાની ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે આજથી એટલે કે ૧૦ ઓગસ્ટથી કોચી ખાતે એક ખાસ સંયુક્ત યુદ...