Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

Dharmdarshan: શું તમે જાણો છો કેવી રીતે થઈ હતી ભાંગડાની શરૂઆત? પંજાબના ખેતરો અને ખેડૂતો સાથે જોડાયેલી છે આ લોકનૃત્યની કહાની

પંજાબનું નામ લેતાં જ મનમાં સૌથી પહેલું ચિત્ર 'ભાંગડા' નૃત્યનું ઊભું થાય છે. આ લોકનૃત્ય પંજાબની સંસ્કૃતિ અને ઓળખનો એક અભિન્ન હિસ્સો છે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વભરમાં ધૂમ મચાવતા આ જોશિલ નૃત્યની શરૂઆત કેવી રીતે થઈ હતી?

ભાંગડાનો ઈતિહાસ સેંકડો વર્ષ જૂનો છે અને તેનો સીધો સંબંધ પંજાબના ખેતરો અને ખેડૂતો સાથે જોડાયેલો છે. ચાલો જાણીએ આ પ્રખ્યાત લોકનૃત્યનો રસપ્રદ ઈતિહાસ.

ભાંગડાની શરૂઆત કેવી રીતે થઈ?

ભાંગડા નૃત્યનો ઉદ્ભવ બૈસાખીના પવિત્ર તહેવાર સાથે જોડાયેલો છે. પ્રાચીન સમયમાં પંજાબના ખેડૂતો બૈસાખીના દિવસે ઘઉંનો પાક તૈયાર થઈ ગયા પછી તેની લણણી (કાપણી) કરતી વખતે ઈશ્વર અને પ્રકૃતિનો આભાર માનવા માટે ખેતરોમાં એકઠા થતા હતા.

મહિનાઓની સખત મહેનત બાદ પાક ઘરમાં આવવાની ખુશીમાં ખેડૂતો ઢોલના તાલે એકસાથે નાચતા હતા. સમય જતાં આ ઉજવણી એક પરંપરા બની ગઈ. શરૂઆતમાં આ નૃત્ય માત્ર પુરુષો દ્વારા જ કરવામાં આવતું હતું, પરંતુ હવે મહિલાઓ પણ ભાંગડામાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે.

કેવી રીતે કરવામાં આવે છે ભાંગડા?

ભાંગડાની ગતિ અને તાલ ઢોલના ધબકારા પર નિર્ભર કરે છે. ઢોલ વાદક અલગ-અલગ તાલ વગાડે છે અને નર્તકો તેની આસપાસ ઘૂમીને નાચે છે. આ દરમિયાન પંજાબી લોકગીતો અને બોલીઓ ગવાય છે.

ભાંગડા કરતી વખતે પગને ઝડપથી જમીન પર પછડાવામાં આવે છે અને હાથ ઉપર કરીને કૂદતાં કૂદતાં નૃત્ય કરાય છે. ડાન્સર્સ પોતાના હાથમાં 'છિક્કા' અને 'કાટો' જેવા પરંપરાગત વાદ્યયંત્રનો પણ ઉપયોગ કરે છે.

ભાંગડાની ખાસિયત અને પરંપરાગત પહેરવેશ

ભાંગડાની સૌથી મોટી ખાસિયત તેની અદભુત એનર્જી છે. આજે પરંપરાગત ભાંગડા સિવાય 'પોપ ભાંગડા' પણ વૈશ્વિક સ્તરે ખૂબ લોકપ્રિય બન્યું છે.

ભાંગડાનો પહેરવેશ ખૂબ જ રંગબેરંગી અને આકર્ષક હોય છે. પુરુષો માથા પર 'તુરલા' વાળી રંગીન પાઘડી, ઢીલો કુર્તો, ચાંદરો (ધોતી) અને ઉપરથી ભરતકામવાળું જેકેટ પહેરે છે.

Comment / Reply From

You May Also Like

આકાશમાં 7 નહીં, છુપાયેલા છે ૮ તારા, જાણો સપ્તર્ષિ મંડળના એકમાત્ર મહિલા 'અરુંધતી'નું અદભુત રહસ્ય

Dharmdarshan: આકાશમાં 7 નહીં, છુપાયેલા છે ૮ તારા, જાણો સપ્તર્ષિ મંડળના એકમાત્ર મહિલા 'અરુંધતી'નું અદભુત રહસ્ય

હિન્દુ ધર્મગ્રંથો અને પુરાણોમાં સપ્તર્ષિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પૌરાણિક કથાઓ અનુસાર સપ્તર્ષિઓને બ્રહ્માજીના માનસ પુત્ર માનવામાં આવે છે. આકાશમાં ઉત્તર દ...

મહાભારત યુદ્ધ પછી દ્રૌપદીએ પોતાના પુત્રોના હત્યારા અશ્વત્થામાને કેમ આપ્યું જીવનદાન? જાણો તેની પાછળનું રહસ્ય

Dharmdarshan: મહાભારત યુદ્ધ પછી દ્રૌપદીએ પોતાના પુત્રોના હત્યારા અશ્વત્થામાને કેમ આપ્યું જીવનદાન? જાણો તેની પાછળનુ...

18 દિવસ સુધી કુરુક્ષેત્રના મેદાનમાં ચાલેલા મહાભારતના મહાસંગ્રામમાં કૌરવોની હાર થઈ અને પાંડવોનો વિજય થયો. પરંતુ આ વિજયનો ઉત્સવ પાંડવો ક્યારેય મનાવી શક્યા નહી...

હિન્દુ ધર્મના 5 મહાન બાળ ભક્તો, જેમની નિશ્ચળ ભક્તિ આગળ ભગવાન પણ નતમસ્તક થયા

Dharmdarshan: હિન્દુ ધર્મના 5 મહાન બાળ ભક્તો, જેમની નિશ્ચળ ભક્તિ આગળ ભગવાન પણ નતમસ્તક થયા

હિન્દુ ધર્મગ્રંથો અને પૌરાણિક કથાઓમાં ભક્ત પ્રહલાદ ઉપરાંત પણ એવા અનેક અદભુત બાળ ભક્તોનું વર્ણન મળે છે, જેમની નિષ્ઠા, દ્રઢ સંકલ્પ અને અનન્ય ભક્તિ સામે સાક્ષા...

તીજની પૂજામાં કળશ સ્થાપના કરતી વખતે ભૂલથી પણ ન કરો આ ૭ ભૂલો, જાણો સાચી વિધિ

Dharmdarshan: તીજની પૂજામાં કળશ સ્થાપના કરતી વખતે ભૂલથી પણ ન કરો આ ૭ ભૂલો, જાણો સાચી વિધિ

૧૫ ઓગસ્ટના રોજ હરિયાળી તીજનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવશે. પરિણિત મહિલાઓ માટે આ તહેવાર અત્યંત ખાસ હોય છે. પતિના દીર્ઘાયુષ્ય અને અખંડ સૌભાગ્યની કામના માટે મહિ...

સિંહ રાશિમાં સૂર્ય-કેતુનો મહાસંયોગ, 17 ઓગસ્ટથી આ 4 રાશિઓને મળશે બમ્પર ધનલાભ

Dharmdarshan: સિંહ રાશિમાં સૂર્ય-કેતુનો મહાસંયોગ, 17 ઓગસ્ટથી આ 4 રાશિઓને મળશે બમ્પર ધનલાભ

જ્યોતિષીય દ્રષ્ટિકોણથી ૧૭ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ એક અત્યંત મહત્વપૂર્ણ અને દુર્લભ ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. આ દિવસે ગ્રહોના રાજા સૂર્ય દેવ પોતાની સ્વરાશિ સિંહમા...

શ્રાવણ શિવરાત્રિ પર જલાભિષેક બાદ કાંવડિયાઓએ ક્યારે ખોલવું જોઈએ વ્રત? પરિવારના સભ્યોએ પણ પાળવા જોઈએ આ નિયમો

Dharmdarshan: શ્રાવણ શિવરાત્રિ પર જલાભિષેક બાદ કાંવડિયાઓએ ક્યારે ખોલવું જોઈએ વ્રત? પરિવારના સભ્યોએ પણ પાળવા જોઈએ આ...

શ્રાવણ મહિનો ભગવાન શિવની ભક્તિ માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણની શરૂઆતથી લઈને શ્રાવણ શિવરાત્રિ સુધી ચાલતી કાંવડ યાત્રા શિવભક્તોની અગાધ આસ્થાનું પ...

પંજાબી લગ્નમાં 'વટના સેરેમની' શું હોય છે? હિન્દુ વિવાહની હળદર રસમથી કેવી રીતે છે અલગ?

Dharmdarshan: પંજાબી લગ્નમાં 'વટના સેરેમની' શું હોય છે? હિન્દુ વિવાહની હળદર રસમથી કેવી રીતે છે અલગ?

પંજાબી લગ્નો પોતાની અનંત મસ્તી, ઉત્સાહ અને રોનક માટે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પંજાબી વિવાહ પ્રસંગોમાં સ્વાદિષ્ટ વાનગીઓ, પરંપરા...

મહાભારતની દિશા બદલી નાખનારા દ્રૌપદીના 3 પ્રશ્નો કયા હતા? જાણો તેની પાછળનું રહસ્ય

Dharmdarshan: મહાભારતની દિશા બદલી નાખનારા દ્રૌપદીના 3 પ્રશ્નો કયા હતા? જાણો તેની પાછળનું રહસ્ય

મહાભારતના યુદ્ધમાં દ્રૌપદીનું પાત્ર એક અત્યંત શક્તિશાળી અને આત્મસ્વાભિમાની સ્ત્રી તરીકે ઊભરી આવે છે. કુરુસભામાં ઉપસ્થિત તમામ મહાન યોદ્ધાઓ, રાજાઓ અને જ્ઞાનીઓ...