શાહરૂખ ખાન બન્યા દેશના સૌથી મોંઘા સ્ટાર, રણવીર સિંહ બીજા ક્રમે; વિરાટ કોહલીને પછડાટ આપી
બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન એકવાર ફરી દેશના સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવતા સ્ટાર બની ગયા છે. બે સુપરહિટ ફિલ્મોની સફળતા અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સના વધતા પોર્ટફોલિયોને કારણે શાહરૂખ ખાને ભારતના સૌથી મોંઘા સેલિબ્રિટી તરીકે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ નવી યાદીમાં ઘણા મોટા ફેરફારો જોવા મળ્યા છે.
વિરાટ કોહલીને પછડાટ આપી રણવીર સિંહ બીજા ક્રમે
ગયા વર્ષે ત્રીજા ક્રમે રહેલા શાહરૂખ ખાને આ વર્ષે છલાંગ લગાવીને પહેલું સ્થાન મેળવ્યું છે. 'જવાન' અને 'પઠાણ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બાદ એડવર્ટાઇઝિંગ વર્લ્ડમાં તેમની માંગમાં મોટો ઉછાળો આવ્યો છે અને તેમની બ્રાન્ડ્સની સંખ્યા ૨૮ થી વધીને ૩૬ થઈ ગઈ છે.
બીજી તરફ, 'ધુરંધર' સ્ટાર રણવીર સિંહ $૧૬૨.૯ મિલિયન (ડોલર) ની બ્રાન્ડ વેલ્યુ સાથે ક્રિકેટર વિરાટ કોહલીને પાછળ છોડીને બીજા સ્થાને પહોંચી ગયા છે. ગયા વર્ષે નંબર વન પર રહેલા વિરાટ કોહલી $૧૫૮.૪ મિલિયનની બ્રાન્ડ વેલ્યુ સાથે હવે ત્રીજા સ્થાને સરી પડ્યા છે.
આલિયા છઠ્ઠા અને દીપિકા સાતમા સ્થાને
આ લિસ્ટમાં અભિનેત્રી આલિયા ભટ્ટ $૯૩.૯ મિલિયનની બ્રાન્ડ વેલ્યુ સાથે છઠ્ઠા સ્થાને છે, જ્યારે દીપિકા પાદુકોણ $૮૯.૨ મિલિયન સાથે સાતમા સ્થાને રહી છે. $૯૯.૯ મિલિયનની બ્રાન્ડ વેલ્યુ સાથે રિતિક રોશન આઠમા ક્રમે આવે છે.
ટોપ ૧૦ માં અમિતાભ અને અક્ષય કુમાર
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન $૮૦.૮ મિલિયનની બ્રાન્ડ વેલ્યુ સાથે નવમા ક્રમે છે, જ્યારે ખિલાડી અક્ષય કુમાર $૮૦ મિલિયનની બ્રાન્ડ વેલ્યુ સાથે દસમા સ્થાને રહ્યા છે.
Comment / Reply From
You May Also Like
Entertainment: 8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ ક...
ઈમરાન હાશ્મીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' ની રિલીઝ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ૨૦૦૭ માં આવેલી કલ્ટ ક્...
Entertainment: 'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો
૯૦ના દાયકાના સુપરહિટ બોલિવૂડ સિંગર કુમાર સાનુએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને અબૂ સલેમ સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ખુલ...
Entertainment: ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે
બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં પોતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' (Awarapan 2) ને લઈને ભારે ચર્ચામાં છે. ૧૪ ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફ...
Entertainment: રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો
ડાયરેક્ટર નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણમ્' (Ramayanam) નું ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) ની આકરી...
Entertainment: આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર...
પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ હોવા છતાં તેમના ભારતીય ચાહકો આજે પણ તેમના સંગીત સુધી પહોંચવાનો કોઈને કોઈ રસ્તો શોધી લે છે. તાજેતરમાં એક ઈન...
Entertainment: 'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર
ઓગસ્ટ મહિનો ભારતીય સિનેમા માટે બોક્સ ઓફિસ ધમાકાથી ભરેલો રહેવાનો હતો. એક જ મહિનામાં કેટલીક મોટી ફિલ્મો એકબીજા સામે ટકરાવાની હતી. યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ટો...
Entertainment: 'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર
દેશભરમાં હાલમાં પેપર લીક અને સ્ટુડન્ટ પ્રોટેસ્ટનો માહોલ ગરમ છે. જંતર-મંતર બાદ આ આંદોલનની ઝાળ હવે ઝારખંડ સુધી પહોંચી ગઈ છે. ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ...
Entertainment: 'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ
ઓટીટીની સૌથી સુપરહિટ અને લોકપ્રિય વેબ સીરીઝ 'મિર્ઝાપુર' હવે મોટા પડદા પર ધમાકો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. 'મિર્ઝાપુર ધ મુવી' નામથી થિયેટર્સમાં રિલીઝ થવા...