Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

Entertainment: શૂટિંગ દરમિયાન સ્ટંટ કરતી વખતે રશ્મિકા મંધાના ઘાયલ, ડોક્ટરોએ આપી સંપૂર્ણ બેડ રેસ્ટની સલાહ

'પુષ્પા' ફેમ જાણીતી અભિનેત્રી રશ્મિકા મંધાના (Rashmika Mandanna) પોતાની આગામી ફિલ્મો 'રણબાલી' (Ranabaali) અને 'માઈસા'ના શૂટિંગ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે. અહેવાલો અનુસાર, અભિનેત્રીના નિતંબ (Hip) ભાગમાં ગંભીર ઈજા પહોંચી છે, ત્યારબાદ ડોક્ટરોએ તેને સંપૂર્ણપણે આરામ કરવાની કડક સલાહ આપી છે.

સ્ટંટ અને ડાન્સ સીક્વન્સ દરમિયાન થઈ ઈજા

અહેવાલો મુજબ, રશ્મિકાને આ ઈજા આ બંને પ્રોજેક્ટ્સ માટે એક હાઈ-ઓક્ટેન એક્શન અને ડાન્સ સીક્વન્સના શૂટિંગ દરમિયાન થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઈજાના કારણે તેના નિતંબનું ટેન્ડન (Tendon) સંપૂર્ણપણે અલગ થઈ ગયું છે. ડોક્ટરોએ આ સ્થિતિને ગંભીર ગણાવી છે અને જણાવ્યું છે કે આવી ઈજાઓ સામાન્ય રીતે ભારે ફિઝિકલ ટ્રેનિંગ કરતા એથલીટ્સને થતી હોય છે. એક અભિનેત્રીમાં આવી ગંભીર ઈજા જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશ્મિકાને આગામી છ અઠવાડિયા સુધી સંપૂર્ણ બેડ રેસ્ટ લેવાની સલાહ આપવામાં આવી છે અને કામ પર પાછા ફરતા પહેલા સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા માટે નિયમિત રીહેબિલિટેશન પ્રોગ્રામ અનુસરવા જણાવાયું છે.

શું છે 'રણબાલી' ફિલ્મની વાર્તા?

રશ્મિકાની આગામી ફિલ્મ 'રણબાલી' એક પાન-ઈન્ડિયા ઐતિહાસિક એક્શન ડ્રામા ફિલ્મ છે, જેનું નિર્દેશન રાહુલ સાંકૃત્યાન કરી રહ્યા છે. બ્રિટિશ શાસન દરમિયાન ૧૮૫૪ અને ૧૮૭૮ વચ્ચેના સમયગાળા પર આધારિત આ ફિલ્મ એક મહાન યોદ્ધાની કથા છે. ફિલ્મમાં વિજય દેવરકોંડા મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે રશ્મિકા મંધાના 'જયમ્મા'ના પાત્રમાં જોવા મળશે. આ સિવાય હોલિવૂડ એક્ટર અર્નોલ્ડ વોસ્લૂ મુખ્ય વિલનની ભૂમિકા ભજવી રહ્યા છે.

માયથ્રી મૂવી મેકર્સ અને ટી-સિરીઝ દ્વારા પ્રોડ્યુસ કરાયેલી ફિલ્મ 'રણબાલી' ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ તેલુગુ, હિન્દી, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં થિયેટરોમાં રિલીઝ થશે.

Comment / Reply From

You May Also Like

8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ કામ

Entertainment: 8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ ક...

ઈમરાન હાશ્મીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' ની રિલીઝ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ૨૦૦૭ માં આવેલી કલ્ટ ક્...

'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો

Entertainment: 'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો

૯૦ના દાયકાના સુપરહિટ બોલિવૂડ સિંગર કુમાર સાનુએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને અબૂ સલેમ સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ખુલ...

ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે

Entertainment: ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે

બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં પોતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' (Awarapan 2) ને લઈને ભારે ચર્ચામાં છે. ૧૪ ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફ...

રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો

Entertainment: રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો

ડાયરેક્ટર નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણમ્' (Ramayanam) નું ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) ની આકરી...

આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર સાંભળે છે

Entertainment: આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર...

પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ હોવા છતાં તેમના ભારતીય ચાહકો આજે પણ તેમના સંગીત સુધી પહોંચવાનો કોઈને કોઈ રસ્તો શોધી લે છે. તાજેતરમાં એક ઈન...

'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર

Entertainment: 'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર

ઓગસ્ટ મહિનો ભારતીય સિનેમા માટે બોક્સ ઓફિસ ધમાકાથી ભરેલો રહેવાનો હતો. એક જ મહિનામાં કેટલીક મોટી ફિલ્મો એકબીજા સામે ટકરાવાની હતી. યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ટો...

'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર

Entertainment: 'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર

દેશભરમાં હાલમાં પેપર લીક અને સ્ટુડન્ટ પ્રોટેસ્ટનો માહોલ ગરમ છે. જંતર-મંતર બાદ આ આંદોલનની ઝાળ હવે ઝારખંડ સુધી પહોંચી ગઈ છે. ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ...

'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ

Entertainment: 'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ

ઓટીટીની સૌથી સુપરહિટ અને લોકપ્રિય વેબ સીરીઝ 'મિર્ઝાપુર' હવે મોટા પડદા પર ધમાકો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. 'મિર્ઝાપુર ધ મુવી' નામથી થિયેટર્સમાં રિલીઝ થવા...