Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

Entertainment: 'ગજની' ફેમ એક્ટર પ્રદીપ રાવતનું બ્લડ કેન્સરથી નિધન, 74 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

બૉલીવુડ જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આમિર ખાનની સુપરહિટ ફિલ્મો 'ગજની' અને 'લગાન'માં પોતાના દમદાર અભિનયથી અનોખી ઓળખ બનાવનાર દિગ્ગજ અભિનેતા પ્રદીપ રાવતનું ૭૪ વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનના સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ચાહકોમાં શોકની લહેર ફરી વળી છે. સોશિયલ મીડિયા પર અનેક બોલીવુડ હસ્તીઓ અને ચાહકો તેમને ભાવુક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

5 વર્ષથી બ્લડ કેન્સર સામે લડી રહ્યા હતા જંગ

પ્રદીપ રાવતના બિઝનેસ મેનેજર સિદ્ધાર્થ તિવારીએ તેમના નિધનની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે અભિનેતા છેલ્લા પાંચ વર્ષથી બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. સારવાર બાદ તેમની તબિયતમાં સુધારો થયો હતો, પરંતુ કેટલાક મહિનાઓ પહેલા કેન્સર ફરીથી ઉથલો માર્યો હતો. છેલ્લા બે મહિનાથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા અને છેલ્લા કેટલાક દિવસોથી તેમની હાલત સતત બગડતી ગઈ હતી. મંગળવારે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પરિવારના જણાવ્યા મુજબ, તેમના અંતિમ સંસ્કાર બુધવારે કરવામાં આવશે.

સોનુ સૂદ અને સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ

અભિનેતા સોનુ સૂદે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પ્રદીપ રાવતની તસવીર શેર કરતા લખ્યું, "પ્રદીપ રાવત ભાઈ, તમારી ખોટ હંમેશા સાલશે." આ સિવાય ટીવી એક્ટર આયુષપાલ શર્મા સહિત અન્ય કલાકારોએ પણ 'ગજની'ના વિલન અને 'લગાન'ના 'દેવા' તરીકે તેમના અભિનયને યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

વિલનના રોલથી બનાવી ખાસ ઓળખ

પ્રદીપ રાવત માત્ર હિન્દી જ નહીં, પરંતુ તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં પણ પોતાના દમદાર અભિનય માટે જાણીતા હતા. તેમણે પોતાના કરિયરમાં અનેક યાદગાર નેગેટિવ (વિલન) પાત્રો ભજવ્યા હતા.

  • યાદગાર રોલ: આમિર ખાનની ફિલ્મ 'ગજની'માં તેમણે ભજવેલું મુખ્ય વિલનનું પાત્ર આજે પણ દર્શકોના મનમાં તાજું છે.

  • લગાન: 'લગાન' ફિલ્મમાં પણ તેમના 'દેવા'ના પાત્રે દર્શકો પર ઊંડી છાપ છોડી હતી.

સોશિયલ મીડિયા પર ચાહકો તેમની ફિલ્મોના યાદગાર સીન અને ડાયલોગ્સ શેર કરીને તેમને ભારતીય સિનેમાના એક શ્રેષ્ઠ કલાકાર તરીકે યાદ કરી રહ્યા છે.

 

Comment / Reply From

You May Also Like

8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ કામ

Entertainment: 8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ ક...

ઈમરાન હાશ્મીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' ની રિલીઝ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ૨૦૦૭ માં આવેલી કલ્ટ ક્...

'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો

Entertainment: 'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો

૯૦ના દાયકાના સુપરહિટ બોલિવૂડ સિંગર કુમાર સાનુએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને અબૂ સલેમ સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ખુલ...

ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે

Entertainment: ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે

બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં પોતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' (Awarapan 2) ને લઈને ભારે ચર્ચામાં છે. ૧૪ ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફ...

રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો

Entertainment: રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો

ડાયરેક્ટર નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણમ્' (Ramayanam) નું ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) ની આકરી...

આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર સાંભળે છે

Entertainment: આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર...

પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ હોવા છતાં તેમના ભારતીય ચાહકો આજે પણ તેમના સંગીત સુધી પહોંચવાનો કોઈને કોઈ રસ્તો શોધી લે છે. તાજેતરમાં એક ઈન...

'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર

Entertainment: 'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર

ઓગસ્ટ મહિનો ભારતીય સિનેમા માટે બોક્સ ઓફિસ ધમાકાથી ભરેલો રહેવાનો હતો. એક જ મહિનામાં કેટલીક મોટી ફિલ્મો એકબીજા સામે ટકરાવાની હતી. યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ટો...

'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર

Entertainment: 'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર

દેશભરમાં હાલમાં પેપર લીક અને સ્ટુડન્ટ પ્રોટેસ્ટનો માહોલ ગરમ છે. જંતર-મંતર બાદ આ આંદોલનની ઝાળ હવે ઝારખંડ સુધી પહોંચી ગઈ છે. ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ...

'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ

Entertainment: 'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ

ઓટીટીની સૌથી સુપરહિટ અને લોકપ્રિય વેબ સીરીઝ 'મિર્ઝાપુર' હવે મોટા પડદા પર ધમાકો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. 'મિર્ઝાપુર ધ મુવી' નામથી થિયેટર્સમાં રિલીઝ થવા...