Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

Entertainment: 'દુબઈ ભાગ્યો દાઉદ... મુંબઈ અંડરવર્લ્ડમાં સર્જાઈ ખાલીપો', રામ ગોપાલ વર્માએ કરી નવી ફિલ્મની જાહેરાત

'સત્યા', 'કંપની', 'D' અને 'સરકાર' જેવી આઇકોનિક ગેંગસ્ટર ફિલ્મો બનાવનાર નિર્દેશક રામ ગોપાલ વર્મા (RGV) બોલિવૂડમાં મોટા કમબેક માટે તૈયાર છે. લાંબા સમય બાદ રામ ગોપાલ વર્માએ પોતાની નવી હિન્દી ગેંગસ્ટર ફિલ્મ 'પોલીસ કંપની' (Police Company) ની સત્તાવાર જાહેરાત કરી છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે તેમણે હર્ષવર્ધન રાણેને કાસ્ટ કર્યા છે. આ ફિલ્મનું નિર્માણ ટી-સિરીઝ દ્વારા કરવામાં આવશે.

દાઉદ અને મુંબઈ અંડરવર્લ્ડ પર આધારિત હશે વાર્તા

સોશિયલ મીડિયા પર ફિલ્મની જાહેરાત કરતા RGV એ તેના પ્લોટ વિશે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ ફિલ્મ અંડરવર્લ્ડ ડ્રગ લોર્ડ અને ડોન દાઉદ ઈબ્રાહિમ તથા તેની ગેંગની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. દાઉદ જ્યારે પોતાના વિરોધી જૂથોનો સફાયો કરીને દુબઈ ભાગી ગયો, ત્યારે તેણે મુંબઈમાં ડી-કંપનીનું કામકાજ પોતાના ખાસ માણસ છોટા રાજનને સોંપ્યું હતું. પરંતુ પાછળથી બંને વચ્ચે પડેલી તિરાડને કારણે મુંબઈના અંડરવર્લ્ડમાં મોટો ખાલીપો સર્જાયો હતો.

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકથી પ્રેરિત ફિલ્મ

અંડરવર્લ્ડમાં સર્જાયેલા આ ખાલીપાનો ફાયદો ઉઠાવવા અન્ય ગેંગ્સ સક્રિય થઈ અને ગુનાખોરી ચરમસીમાએ પહોંચી ગઈ. આ સ્થિતિને નિયંત્રિત કરવા માટે ૧૯૯૭થી ૨૦૦૪ વચ્ચે એક સ્પેશિયલ પોલીસ સ્ક્વોડ બનાવવામાં આવી હતી, જેણે ૩૦૦થી વધુ ગેંગસ્ટર્સનો સફાયો કર્યો હતો. RGV ની ફિલ્મ 'પોલીસ કંપની' આ જ સ્પેશિયલ સ્ક્વોડ અને જાણીતા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકના જીવન તથા કિસ્સાઓથી પ્રેરિત છે. આ ફિલ્મમાં હર્ષવર્ધન રાણે મુખ્ય રોલ ભજવશે.

 

Comment / Reply From

You May Also Like

8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ કામ

Entertainment: 8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ ક...

ઈમરાન હાશ્મીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' ની રિલીઝ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ૨૦૦૭ માં આવેલી કલ્ટ ક્...

'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો

Entertainment: 'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો

૯૦ના દાયકાના સુપરહિટ બોલિવૂડ સિંગર કુમાર સાનુએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને અબૂ સલેમ સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ખુલ...

ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે

Entertainment: ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે

બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં પોતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' (Awarapan 2) ને લઈને ભારે ચર્ચામાં છે. ૧૪ ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફ...

રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો

Entertainment: રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો

ડાયરેક્ટર નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણમ્' (Ramayanam) નું ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) ની આકરી...

આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર સાંભળે છે

Entertainment: આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર...

પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ હોવા છતાં તેમના ભારતીય ચાહકો આજે પણ તેમના સંગીત સુધી પહોંચવાનો કોઈને કોઈ રસ્તો શોધી લે છે. તાજેતરમાં એક ઈન...

'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર

Entertainment: 'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર

ઓગસ્ટ મહિનો ભારતીય સિનેમા માટે બોક્સ ઓફિસ ધમાકાથી ભરેલો રહેવાનો હતો. એક જ મહિનામાં કેટલીક મોટી ફિલ્મો એકબીજા સામે ટકરાવાની હતી. યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ટો...

'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર

Entertainment: 'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર

દેશભરમાં હાલમાં પેપર લીક અને સ્ટુડન્ટ પ્રોટેસ્ટનો માહોલ ગરમ છે. જંતર-મંતર બાદ આ આંદોલનની ઝાળ હવે ઝારખંડ સુધી પહોંચી ગઈ છે. ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ...

'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ

Entertainment: 'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ

ઓટીટીની સૌથી સુપરહિટ અને લોકપ્રિય વેબ સીરીઝ 'મિર્ઝાપુર' હવે મોટા પડદા પર ધમાકો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. 'મિર્ઝાપુર ધ મુવી' નામથી થિયેટર્સમાં રિલીઝ થવા...