Image
Search here View ePaper
Wednesday, 21 October 2026

Entertainment: કાર્તિક આર્યનની 'Naagzilla' માં થઈ વધુ એક ધમાકેદાર એન્ટ્રી, 'ઇચ્છાધારી નાગ' સાથે મળીને કરાવશે કોમેડીનો ઓવરડોઝ

કાર્તિક આર્યન અત્યારે પોતાની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ 'નાગઝિલા' (Naagzilla) ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કાર્તિક લાઈફમાં પહેલીવાર એક 'ઇચ્છાધારી નાગ' ની ભૂમિકા ભજવી રહ્યો છે. આ હોરર-કોમેડી ડ્રામા ફિલ્મની હિરોઈન ફાઈનલ થયા બાદ હવે તેમાં વધુ એક એવા કલાકારની એન્ટ્રી થઈ છે, જેમનું નામ સાંભળતા જ ચહેરા પર હાસ્ય આવી જાય છે. આ વર્ષે ઘણી હિટ ફિલ્મોમાં પોતાની કોમેડીથી ધમાલ મચાવનાર આ એક્ટર હવે કાર્તિક સાથે જોડી જમાવશે.

રવિ કિશનની થઈ ભવ્ય એન્ટ્રી

આ દમદાર અભિનેતા બીજું કોઈ નહીં પણ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર રવિ કિશન (Ravi Kishan) છે. ફિલ્મ 'લાપતા લેડીઝ' અને વેબ સિરીઝ 'મામલા લીગલ હૈ' ની અભૂતપૂર્વ સફળતા બાદ હિન્દી સિનેમામાં રવિ કિશનની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ છે. તેઓ 'સન ઓફ સરદાર ૨', 'પેદ્દી' અને 'ધમાલ ૪' જેવી ઘણી મોટી ફિલ્મોનો હિસ્સો બન્યા બાદ હવે કાર્તિક આર્યનની 'નાગઝિલા' માં પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

પ્રોડ્યુસરે કરી સત્તાવાર પુષ્ટિ

'ફુકરે' ફેમ ડાયરેક્ટર મૃગદીપ સિંહ લાંબાના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મને કરણ જોહર અને મહાવીર જૈન સાથે મળીને પ્રોડ્યુસ કરી રહ્યા છે. ફિલ્મમાં રવિ કિશનની કાસ્ટિંગ અંગે પ્રોડ્યુસર મહાવીર જૈને સત્તાવાર પુષ્ટિ કરતા જણાવ્યું કે, "રવિ કિશન એક અદભુત અને પ્રોફેશનલ કલાકાર છે. આ ફિલ્મમાં તેઓ એક ખૂબ જ અનોખું અને ચુલબુલું પાત્ર ભજવી રહ્યા છે. તેમના આવવાથી ફિલ્મમાં મનોરંજનનો ગ્રાફ ઘણો ઊંચો ગયો છે. કાર્તિક અને રવિ કિશને પહેલીવાર સાથે કામ કર્યું છે અને સેટ પર બંનેની કેમિસ્ટ્રી કમાલની રહી છે."

ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને રવિ કિશન ઉપરાંત દક્ષિણ ભારતની જાણીતી અભિનેત્રી પ્રીતિ મુકુંદન મુખ્ય હિરોઈન તરીકે જોવા મળશે. કાર્તિક આર્યનનો 'ઇચ્છાધારી નાગ' નો અંદાજ અને રવિ કિશનની પંચલાઈન પ્રેક્ષકોને હસાવી-હસાવીને લોથપોથ કરી દેશે તે ચોક્કસ છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ આગામી વર્ષે 12 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે.

Comment / Reply From

You May Also Like

8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ કામ

Entertainment: 8 વર્ષથી ગાયબ છે 'આવારાપન'ની 'રીમા', ઈમરાન હાશ્મીની ફિલ્મમાં બની હતી પાકિસ્તાની ગર્લ, હવે કરે છે આ ક...

ઈમરાન હાશ્મીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' ની રિલીઝ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ૨૦૦૭ માં આવેલી કલ્ટ ક્...

'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો

Entertainment: 'મારી સામે દાઉદ ઈબ્રાહીમ બેઠો હતો', કુમાર સાનુએ યાદ કર્યો દુબઈ પાર્ટીનો કિસ્સો- હું બહુ ડરી ગયો હતો

૯૦ના દાયકાના સુપરહિટ બોલિવૂડ સિંગર કુમાર સાનુએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને અબૂ સલેમ સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા ખુલ...

ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે

Entertainment: ઈમરાન હાશ્મીને મળી 10 ગણી વધુ ફી, શબાના આઝમી કરતાં દિશા પાટનીનું પેમેન્ટ વધારે

બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી હાલમાં પોતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આવારાપન ૨' (Awarapan 2) ને લઈને ભારે ચર્ચામાં છે. ૧૪ ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહેલી આ ફ...

રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો

Entertainment: રણબીર કપૂરનો VFXની ટીકા કરનારા પર પલટવાર, નમિત બોલ્યા- ફોન પર ટ્રેલર જોઈને ક્રિટિક બની રહ્યા છે લોકો

ડાયરેક્ટર નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણમ્' (Ramayanam) નું ટીઝર અને ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર તેના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) ની આકરી...

આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર સાંભળે છે

Entertainment: આતિફ અસલમ બોલ્યા- ભારતમાં 10 વર્ષથી બેન છું, જેણે પ્રતિબંધ મૂક્યો તેનો આભારી છું, ભારતીયો મને VPN પર...

પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ હોવા છતાં તેમના ભારતીય ચાહકો આજે પણ તેમના સંગીત સુધી પહોંચવાનો કોઈને કોઈ રસ્તો શોધી લે છે. તાજેતરમાં એક ઈન...

'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર

Entertainment: 'ટોક્સિક' ની અસર! પોસ્ટપોન થઈ શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા', હવે પ્રભાસ સાથે થશે મહાટક્કર

ઓગસ્ટ મહિનો ભારતીય સિનેમા માટે બોક્સ ઓફિસ ધમાકાથી ભરેલો રહેવાનો હતો. એક જ મહિનામાં કેટલીક મોટી ફિલ્મો એકબીજા સામે ટકરાવાની હતી. યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ટો...

'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર

Entertainment: 'શિયાળ છે નસીરુદ્દીન શાહ, દેશનું ખાય છે ને પડોશીના ગીતો ગાય છે', કંગના રનૌતનો આકરો પ્રહાર

દેશભરમાં હાલમાં પેપર લીક અને સ્ટુડન્ટ પ્રોટેસ્ટનો માહોલ ગરમ છે. જંતર-મંતર બાદ આ આંદોલનની ઝાળ હવે ઝારખંડ સુધી પહોંચી ગઈ છે. ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ...

'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ

Entertainment: 'મીમ કિંગ' રવિ કિશન મિર્ઝાપુરમાં પણ છવાયા, ડાયલોગબાજી અને ટશનથી લૂંટી લાઈમલાઈટ

ઓટીટીની સૌથી સુપરહિટ અને લોકપ્રિય વેબ સીરીઝ 'મિર્ઝાપુર' હવે મોટા પડદા પર ધમાકો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. 'મિર્ઝાપુર ધ મુવી' નામથી થિયેટર્સમાં રિલીઝ થવા...